સ્વાસ્થ્ય સેવા





સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામાયા: - સહુ સુખી થાઓ, સહુ નિરોગી રહો.

કોઇપણ વ્યક્તિ માટે તંદુરસ્ત આરોગ્ય આરોગ્ય એ તેના વ્યક્તિત્વ વિકાસની અતિ આવશ્યક જરૂરિયાત છે. શહેરોથી દૂર દૂરના ગામડાઓમાં લોકોની આરોગ્ય લક્ષી જરૂરિયાતો જેવી કે રક્તદાન, આરોગ્ય શિબિર, નેત્ર ચિકિત્સા, યોગ શિબિર, દિવ્યાંગ શિબિર, દિવ્યાંગ સાધન વિતરણ વ્યવસ્થા કેન્દ્ર, એમ્બ્યુલન્સ સેવા, સાપ્તાહિક રક્તદાન સેવા, દિવ્યાંગ સેવા કેન્દ્ર, નેત્ર કોષ કેન્દ્ર,યોગ શિક્ષા કેન્દ્ર,ઔષધી કેન્દ્ર, નશા મુક્તિ કેન્દ્ર જેવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

એમ્બ્યુલન્સ સેવા

રુગ્ણ સાહિત્ય સહાય કેન્દ્ર

સુવર્ણ પ્રાસન

Scroll to Top